લેખકમિત્રો, સુપર રાઇટર્સ એવોર્ડ - 8 સ્પર્ધામાં 120 કે વધુ ભાગની ધારાવાહિક નવલકથા લખીને સફળતાપૂર્વક ભાગ લીધો છે તેમના સાહિત્ય-સર્જનને બિરદાવવા અને પ્રતિલિપિ ક્રિએટર્સ રાઈટીંગ ચેલેન્જમાં 80 કે વધુ ભાગની ધારાવાહિક નવલકથા લખીને ચેલેન્જ પૂર્ણ કરીને જેમણે સફળતાપૂર્વક ભાગ લીધો છે તેમના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે આ સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ.
દરેક લેખકને હાર્દિક અભિનંદન! આ બ્લોગ દ્વારા તમે જાણી શકશો એ લેખકોના અનુભવો જેમણે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
Suni’s success secrets - સુનિતા મહાજન
અનુભવ સુપર રાઇટર્સ સિઝન ૮ - નવ્યા
Success series of sanmaan (પ્રતિલિપિ પર આપેલ ઇન્ટરવ્યૂ) - બ્રિજેશકુમાર જે પટેલ
બી ધ સ્પાર્ક ફોર સમવન - હિમાની વી સોની
મારા જીવનનું પ્રથમ લેખિત ઈન્ટરવ્યુ - મયુરી દાદલ
પ્રશ્નો તમારા જવાબ મારા (અનુભવની એરણે) - Dr. Sarita Tank
જીંદગીના વંટોળની યાદગાર અને સફળ યાત્રા - Ishita Raithatha
શેરબજાર સાહિત્ય અને ક્રિકેટનો ત્રિવેણી સંગમ એટલે ગિરીશ ભવાનજી મેઘાણી - ગિરીશ મેઘાણી
પ્રતિલિપિ ક્રિએટર્સ રાઈટીંગ ચેલેન્જમાં 80 ભાગ interview - Mistry Umang
તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!
--> અહીં ક્લિક કરીને ભાગ લો: સુપર રાઇટર્સ એવોર્ડ - 9
--> અહીં ક્લિક કરીને ભાગ લો: પ્રતિલિપિ ક્રિએટર્સ ચેલેન્જ