pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગોફણનો ઘા

4.3
972

“ગોફણનો ઘા” એક ગ્રામ્ય સીમમાં પાંગરતા પ્રેમ ને અઘટિત ઘટના વડે તાદ્ર્શ્ય કરવાનો પ્રયત્ન કર્યો છે..જે રહસ્ય રોમાંચ હત્યા ની આંટીઘૂંટીમાંથી પસાર થતી રોચક વાર્તા છે.જે વાંચવી ગમશે.વાચી પ્રતિભાવ ...

હમણાં વાંચો
અંતરંગ ના આવિર્ભાવો-અંતરંગ ના આવિર્ભાવો
અંતરંગ ના આવિર્ભાવો-અંતરંગ ના આવિર્ભાવો
રાકેશ ઠાકર "તરંગ"
4
એપ ડાઉનલોડ કરો
લેખક વિશે
author
રાકેશ ઠાકર

રાકેશ ઠાકર हम समुंदर का एक साहिल है हिज्र की रात का किनारा नहीं જીવનના તરંગો ને શબ્દના શણગારે સજાવી નવોન્મેશ સાહિત્યકાર તરીકે ગઝલ અને ટૂંકી વાર્તા લખવા વાંચવા અને પ્રકાશિત કરવા હંંમેશા તત્પર.ફરી હૃદય ની ઊર્મિઓ ને વાચા આપી પ્રકાશિત કરવાનો આનંદ જે પ્રતિલિપિ એ પૂરો પાડ્યો છે તે બદલ એમનો આભારી છું.18 વર્ષ પહેલાં યુવક મહોત્સવમાં કવિતા, ગઝલ ને અન્ય તમામ સંગીત સાહિત્યની સ્પર્ધામાં ભાગ લઈ નંબર મેળવતા.ને એ નિજાનંદ આજે પ્રતિલિપિ અવિરત પણે આપી રહ્યો છે ને આપશે એ હૃદય ની ભીનાશનો અભિલાષી "રાકેશ ઠાકર" "અંતરંગ"

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    sabbirshaikh
    19 मई 2019
    સરસ.....મારી રચના કુરીયર તથા અસલી ખુની કોણ વાંચીને પ્રતિભાવ આપશો જી રે
  • author
    30 मई 2019
    ખુબ સરસ વાર્તા... એમાય ગામઠી બોલીએ રંગ રાખ્યો...
  • author
    Jayaben Kumbhar
    29 मार्च 2023
    very very interesting 🙂
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    sabbirshaikh
    19 मई 2019
    સરસ.....મારી રચના કુરીયર તથા અસલી ખુની કોણ વાંચીને પ્રતિભાવ આપશો જી રે
  • author
    30 मई 2019
    ખુબ સરસ વાર્તા... એમાય ગામઠી બોલીએ રંગ રાખ્યો...
  • author
    Jayaben Kumbhar
    29 मार्च 2023
    very very interesting 🙂