pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ડાર્ક સિક્રેટ (ચમકારો ૧માં પ્રથમ ક્રમે વિજેતા વાર્તા )

4.7
7398

ચમકારો વાર્તા સ્પર્ધા માટે રચેલી રચના.

હમણાં વાંચો
ડાર્ક સિક્રેટ 2 - ચમકારો 2
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો ડાર્ક સિક્રેટ 2 - ચમકારો 2
અમિષા શાહ "અમી"
4.7

તેનું મગજ ભમતું હતું. કેટકેટલા શબ્દો કાનમાંથી સોંસરવા ઉતરી મગજ ની દિવાલો સાથે ભટકાઈ રહ્યા હતા. પ્રોફેસર જેકબ.... ક્લોન નંબર 7... સિક્રેટ વેપન.... જુલી.... અને જુલી નું એ પુસ્તક - મેથેમેજીક... જુલીના ...

લેખક વિશે
author
અમિષા શાહ
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    "પ્રથમ સ્થાન મેળવનાર “ડાર્ક સિક્રેટ” નવલિકા કેવી હશે?" પરિણામ આવ્યું ત્યારથી આ પ્રશ્ન મારા મનમાં સતત રમતો હતો પરંતુ તેનો જવાબ નવલિકા વાંચ્યા સિવાય મને કેવી રીતે મળી શકે? પ્રથમ નંબરની કૃતિને વાંચવી હતી. પરંતુ હાલ ઈલેકશનના કામમાં નવરાશનો સમય મળતો નહોતો અને એક લેખક તરીકે કોઇપણ કૃતિને ઝડપથી વાંચવાની મને આદત નથી. વળી આ તો પ્રથમ નંબરની કૃતિ! આની માટે તો સમય ફાળવવો જ રહ્યો. કાલે થોડી નવરાશ મળતા સહુથી પહેલું કામ “પ્રથમ નંબરની કૃતિ”ને વાંચવાનું કર્યું. શાંતિથી એક એક શબ્દને પારખ્યો અને અંતે હ્રદયના ખૂણેથી ઉદ્દગાર થયો, “વાહ! પ્રથમ સ્થાને તો આ જ કૃતિ હોય! અદભૂત.....” ખરેખર પ્રતિલિપિની ટીમને સલામ કે તેમણે આટલી બધી કૃતિઓમાંથી “ડાર્ક સિક્રેટ”રૂપી સોનામહોર ગોતી કાઢી. બહેનશ્રી પ્રથમસ્થાન મેળવવા બદલ આપને દિલથી ખૂબ ખૂબ અભિનંદન... લેખનક્ષેત્રની દુનિયામાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ...
  • author
    Alpa Lakdawala
    03 ഏപ്രില്‍ 2019
    good job done by you, keep it up, proud of you, waiting for new story
  • author
    30 ഏപ്രില്‍ 2022
    આધુનિક વિજ્ઞાનને પણ ગુજરાતી ભાષાની જે મુળ લેખનશૈલીના ભાવાર્થમાં દ્રશ્યમાન ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરી બતાવી ખૂબ-ખૂબ જ સુંદર છે તેમજ પ્રતિક,કલ્પન વગેરેનો ખૂબ સચોટ ઉપયોગ 🙂🙏