pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લંકા દહન ભાગ - 1

4.5
3662

"જગદિશાનંદજી મહારાજની જે" મહારાજના દર્શન પામવા પડાપડી કરતા માનવોની મેદનીમાંથી જયઘોષ થયો. જ.મહારાજે (જગદિશાનંદજી મહારાજને પ્રસ્તુત વાર્તામાં આપણે જ.મહારાજ કહીશું). ઝાડની ટોચે બેસેલું વૃદ્ધ વાંદરૂ ...

હમણાં વાંચો
લંકા દહન ભાગ - 2
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો લંકા દહન ભાગ - 2
ભરત ચકલાસિયા
4.8

"કેમ જગલા, ગઈકાલે તારા રૂમમાં ટીવી લાવેલો તું ? સાલ્લા નાલાયક અહીં ભણવા આવ્યો છે કે આવા ગોરખધંધા કરવા ?" રૂમ નં 12 ના તમામ વિદ્યાર્થીઓને રેક્ટર સાહેબે પોતાની સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં છોકરાઓ ગંદા પિક્ચરો ટીવી લાવીને જોતા હોવાની બાતમી તેમના ગુપ્તચરોએ આપી હતી. "સાહેબ, ગોરખનાથ એક મહાન સંત હતો. નવ નાથ પૈકીનો એક નાથ. મહાન સંત મચ્છન્ધરનાથનો પ્રિય શિષ્ય ! માયામાં લપેટાયેલા મહાન આત્મા રાજા ભરથરીને સાચું જ્ઞાન આપવા કેટલાક કપટ કરવા જરૂરી હતા..." 'ડફોળ મારે વાર્તા નહિ જવાબ જોઈએ ...

લેખક વિશે
author
ભરત ચકલાસિયા

હું ગુજરાતી સાહિત્યનો જબરો શોખીન છું. હું ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ, ગઝલો ખૂબ વાંચું છું અને ઘણીવાર લખું પણ છું. સાહિત્યમાં રસ રુચિ ધરાવનાર દરેક વ્યક્તિ મારા પ્રિય મિત્ર છે. મને હાસ્યવાર્તાઓ લખવી વધુ પસંદ છે કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ રમુજી જ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Samir Bhatt
    09 મે 2023
    ભાષા સજ્જતા પર ધ્યાન રાખવું. ભક્ત પ્રહલાદ જોવું એટલે શું કહેવા માંગો. બીજી ભાષા વાપરી શકાય. પોતાનું નામ પણ B થી જ ચાલુ થાય છે ને!
  • author
    23 જાન્યુઆરી 2019
    Khubaj saras....Ant sudhi jakdi rakhe 6 varta...Ruvada ubha thai jay evi khubaj saras....Pan agad...??
  • author
    SABIR KHAN
    17 જાન્યુઆરી 2019
    ભરતભાઈ ઘણા સમયથી આ વાર્તાં વાંચવાની તાલાવેલી હતી જે આજે પૂર્ણ થઈ.. એક સુંદર મેસેજ છે વાર્તામાં ધન્યવાદ