pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વેર (છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત વાર્તા)-વેર (છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત વાર્તા)

4.5
4554

કાંસ ગામની એક ઘટના. આવું ક્યારેય ગામના ઇતિહાસમાં બન્યું નથી. વાંચો વિરમ અને પ્રિયમના પ્રેમની કથા. બેયને અલગ કરવા ઘડાયેલા ષડયંત્રની કથા.

હમણાં વાંચો
વેર (છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત વાર્તા)-વેર
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો વેર (છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત વાર્તા)-વેર
દિવ્યાબા જાડેજા વાઘેલા
4.7

કાંસ ગામના પાદરમાં સોંપો પડેલો છે.એક યુવાન હાંફળો- ફાંફળો ગામના પાદર તરફ ચાલી રહ્યો.જાણે હમણાં કોઈને મળીને એનો હમણાં જ હિસાબ કરી નાખશે એટલી અધીરાઈ એની ચાલમાં હતી.યુવાનના ચહેરા પર અપાર શોર્ય ...

લેખક વિશે

વ્યવ્સાયે ડેપ્યુટી સેકશન ઓફિસર(મહેસુલ વિભાગ,સચિવાલય,ગાંધીનગર) અને શોખથી લેખિકા *** મન અને મગજમાં આવતા સતત વિચારોને ઉલેચીને શબ્દો રૂપે ઢાળવાનું કામ હું મારી વાર્તાઓમાં કરું છું.આ વિશ્વમાં ઘણી વસ્તુઓ મને રહસ્ય કે ઉખાણા જેવી લાગે છે.તેના જવાબ રૂપે હું મારી વાર્તા લખતી હોઉ એવું મને લાગે.મારા મનમાં વિચારોનું ધસમસતું પૂર આવે છે અને તે કોઈ વાર્તા સ્વરૂપે ઢળાઇ જાય છે.મારી વાર્તાઓ મારી અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે.અને આ અભિવ્યક્તિ માટે મને પ્રેરણા આપનાર મારા પતિદેવ છે.પ્રતિલિપિ પરના મારા દરેક વાચકોનો હું આભાર માનું છું.તમે મારી વાર્તાઓને આટલો સ્નેહ આપ્યો અને મને વધુને વધુ સારું લખવાની પ્રેરણા મળી. મારા વાચકો માટે મારુ ઇન્સ્ટાગ્રામ હેંડલ : divya_jadeja_vaghela

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    29 मार्च 2019
    ચમકારો સ્પર્ધાની પ્રથમ ત્રણ વાર્તાઓ વાંચ્યા પછી આપની વાર્તાનું શીર્ષક અને આપનું નામ વાંચીને મને આપની વાર્તા વાંચવાનું મન થયું. કારણ કે સૌરાષ્ટ્રની રસધાર ની કોઈ ઝલક હું જોવા માંગતો હતો આપની વાર્તામાં ! પણ બિલકુલ નવા જ બંધારણમાં એક ડિટેકટિવની અદાથી તમે વાર્તા ઘડી છે. હું એટલું ચોક્કસ કહીશ કે આ સ્પર્ધામાં "ડાર્ક સિક્રેટ" ભલે પ્રથમ ક્રમે રહી. પણ બીજા અથવા ત્રીજા સ્થાનની હકદાર આ વાર્તા ચોક્ક્સ ગણાય. ખૂબ જ મનોમંથન અને પુરી કાળજીથી લખાયેલી આ વાર્તા મને ખુબ જ ગમી. અને હવે આપની અન્ય વાર્તાઓ પણ વાંચીશ.
  • author
    ખૂબ જ સુંદર અને અદભૂત કૃતિ... બહેનશ્રી લેખન ક્ષેત્રની દુનિયામાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ...
  • author
    અમિષા શાહ "અમી"
    30 मार्च 2019
    જોરદાર વાર્તા ગૂંથણી કરી છે. અંત સુધી જકડી રાખ્યા.