મધુવન સોસાયટીની બીજી શેરીમાં આવેલ 13 નંબરનું મકાન કે જેના મુખ્ય દરવાજા ઉપર વિનીત શાહ એવું બોર્ડ લગાવેલું હતું. મકાનનું નામ હતું " અમરદીપ ". બે બેડ હોલ કિચનનું નાનકડું એવું મકાન ...
" એ ય નિલિયા...... " " બબુચક..... તું તો હજુય એવો જ રહ્યો, બસ થોડાક વાળ ઓછા છે અને આ લાકડી " " પણ તારા વાળ ક્યાં? " 70 વરસ આસપાસના બે મિત્રો લગભગ 15 વર્ષ પછી અચાનક એક જગ્યાએ ભેગા થઈ ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય