લેખનમાં રણકતું મારું તો નામ...
શરાબનો છલકતો જાણે જામ...
કલમ અને કાગળ સંગ ભરી છે હરણફાળ...
વિવિધ અઢળક ધારાવાહિકોનો છે રસથાળ...
હે પ્રિય વાચક! તુજ મારો સાચો ન્યાયાધીશ!
વરસાવજે મધુર મારા લેખન પર તું આશિષ!
નવા નવા ફોલોઅર્સ સંગ મિત્રતા નિભાવવી પણ મને ખૂબ ગમે છે એમને ભાવભીનો આવકાર
મારી સૌ પ્રથમ વિજેતા નવલકથા પ્રેમપંથ એક સંઘર્ષકથા હવે શોપીઝન અને એમેઝોન ઉપર પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે જ્યાંથી પુસ્તકના ચાહકો એ ખરીદી શકશે બાકી અહીંયા વાંચી જ શકશે.
અમસ્તી અમસ્તી મને તો ગમે છે..
પદ્ય સંગ ગદ્યની વસ્તી મને ગમે છે...
સૌનું માનીતું નામ સંધ્યા દવે( કાવ્યા)
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય