pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પહેલો ગોવાળિયો, પ્રકરણ - ૯ ; આનંદોત્સવ

685
4.4

રાતના અંધકારમાં બન્ને કબીલાઓના માણસોથી અને બાકીના કબીલાઓના મુખિયાઓથી જોગમાયાની ગુફા ઊભરાઈ ગઈ. વચ્ચે તાપણું કરેલું હતું. એના પ્રકાશમાં જોગમાયાની તાજી રંગેલી લાલચોળ આકૃતિ ઝગમગી રહી હતી. એની સફેદ આંખો ...