નાની હતી જ્યારે હું તારા જ આંગણામાં રમતી હતી હું તને નાની કહેતી અને તું મારી સાથે નાની બની જતી હતી હુ બહું જિદ્દી નાની વાતમાં પણ રડી પડતી તારા જ એ પ્રેમાળ હાથના સ્પર્શથી હું હસી પડતી જ્યારે ...
ચહેરા પર થોડી કરચલી અને આંખોમાં થોડી નમી હતી ચિંતિત મનની ચિત્ત રેખાઓ એના ઉંમર નું પ્રમાણ હતી ઘરનું અજવાળું હતું એ ચતુર ચંચળ એવી જ્ઞાની હતી વાંચતા ચહેરે રેતી સદાય એ મારી નાની હતી રિસાયેલા ને ...
writer ✍️ , swimming coach🏊
રમગમતની ની સાથે સાથે લેખન નો પણ શોખ જાગ્યો જે મારા કેટલાંક કવિ મિત્રો ની સગાથે રહેવાથી લાગ્યો. પણ જે મારું સ્પોર્ટ્સ છે તેને છોડી શકાય એમ ન હોવાથી તેની સાથે સાથે લેખન કાર્ય કરવા લાગ્યો.
હવે લેખન જગતમાં આવી ને અનુભવ થયો કે આ જીવનનું સાર્થક કાર્ય છે આ લેખન જગત.
આભાર પ્રતિલીપી જેમણે આ લેખન જગત માં એક આગવી ઓળખ બનાવવાની તક આપી 🙏🙏
સારાંશ

સમસ્યાનો વિષય