પંચતંત્રની વાર્તાઓ ( બોધવાર્તા ) 08/10/2014 ઈ-પ્રકાશક : પ્રતિલિપિ પંચતંત્રની વાર્તાઓ એ પ્રાચીન સમયની બોધકથાઓનો સમૂહ ખજાનો છે. જે મોટા ભાગની ભાષાઓમાં અનુવાદિત છે. કોઈ કહે છે કે પંચતંત્ર ઋગ્વેદના ...
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો
પંચતંત્રની વાર્તાઓ-પંચતંત્ર
અનામી
4.3
ઘણાં વર્ષો પહેલાં મગધની રાજધાની પાટલીપુત્ર પર સત્યવ્રત નામે રાજા રાજ્ય કરતા હતાં. તેઓ ન્યાયી, પ્રેમાળ, સત્યપ્રેમી અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં ખૂબ જ સુખ શાંતિ હતી. તેમના શાસન હેઠળ પ્રજાને કોઇપણ જાતનું દુઃખ ન હતું. બધા સંપીને રહેતા હતા. તેમના દરબારમાં વિદ્ધાનો અને કલાકારોનું સન્માન થતું. દેશવિદેશના વિદ્ધાનો, કલાકારો રાજાના દરબારને શોભવતા હતા. સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા-રાણીના અતિશય લાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય