pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હું પુરુષ: પરિણામ

15 ડીસેમ્બર 2022

નમસ્તે લેખકમિત્રો,

જેને બહુ જ ઓછું આઉટરેજ મળે છે તેવા 'આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ'ને અનુલક્ષીને પ્રતિલિપિ ગુજરાતી દ્વારા યોજાયેલી વાર્તા સ્પર્ધા 'હું પુરુષ'ને લેખકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આશરે 200 સંખ્યામાં ખરા અર્થમાં પડદા પાછળ રહી જતાં પુરુષોના પુરુષાર્થની ગાથા લખવા બદલ તમામ લેખકો પ્રશંસાને પાત્ર છે. 

 

એક મહત્વની વાત... સાહિત્યમાં શું સારું અને શું વધુ સારું તેનો નિર્ણય કરવો ખૂબ કઠિન કાર્ય છે. છતાં આખરે આ એક સ્પર્ધા છે અને એટલે જ મર્યાદિત સંખ્યામાં ચુનંદી રચનાઓને વિજેતા જાહેર કરવી જરૂરી છે. અમારા નિર્ણાયકોએ શ્રેષ્ઠ રચનાઓ પસંદ કરવા પ્રયાસ કર્યો છે જેની યાદી આપ અહીં જોઈ શકો છો; અલબત્ત અમે આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક લેખકને બિરદાવીએ છીએ. 

 

સૌ વિજેતાઓને અભિનંદન... 

ટોપ 10 (ક્રમ મહત્વના નથી)




ટોપ 30 (ક્રમ મહત્વના નથી) 

 

વિજેતાઓને તેમના પ્રમાણપત્ર અંતર્ગત આગામી થોડા દિવસોમાં [email protected] પરથી ઈમેઈલ કરવામાં આવશે.