pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભૂલભૂલૈયા વાર્તા સ્પર્ધા: પરિણામ

21 નવેમ્બર 2022

પ્રિય લેખકમિત્રો,

 

પ્રતિલિપિ ગુજરાતી દ્વારા આયોજિત ‘ભૂલભૂલૈયા’ સ્પર્ધાને આપ સૌનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો. આશરે 300 જેટલી સંખ્યામાં અગોચર વિશ્વની રહસ્ય અને રોમાંચથી ભરપૂર વાર્તાઓ લખવા બદલ તમામ લેખકો પ્રશંસાને પાત્ર છે. 

 

એક મહત્વની વાત... સાહિત્યમાં શું સારું અને શું વધુ સારું તેનો નિર્ણય કરવો ખૂબ કઠિન કાર્ય છે. છતાં આખરે આ એક સ્પર્ધા છે અને એટલે જ મર્યાદિત સંખ્યામાં ચુનંદી રચનાઓને વિજેતા જાહેર કરવી જરૂરી છે. અમારા નિર્ણાયકોએ શ્રેષ્ઠ રચનાઓ પસંદ કરવા પ્રયાસ કર્યો છે જેની યાદી આપ અહીં જોઈ શકો છો; અલબત્ત અમે આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક લેખકને બિરદાવીએ છીએ. 

 

સૌ વિજેતાઓને અભિનંદન... 

વિજેતા ટોપ 10

Sagar Vaishnav
સિદ્ધ
ગિરીશ મેઘાણી
Kaushik Dave
વિધી કાત્રોડિયા
Bina Joshi
મરિયમ ધૂપલી
સપના સાવલિયા કથિરીયા
Secret Writer
Jyotsna Patel


ટોપ 30 

 


વિજેતાઓને તેમના પ્રમાણપત્ર અંતર્ગત આગામી થોડા દિવસોમાં [email protected] પરથી ઈમેઈલ કરવામાં આવશે.