pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ - પ્રતિલિપિ સાહસકથા સ્પર્ધા

03 ઓગસ્ટ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ અહીં પ્રતિલિપિ સાહસકથા સ્પર્ધાનું પરિણામ જાહેર થાય છે. 

 

સ્પર્ધામાં અલગ અલગ થીમ સાથે ઘણી સુંદર સાહસકથાઓ આવી. એ માટે ભાગ લેનાર સૌ લેખકોને અભિનંદન! 

 

નોંધી લેશો કે સ્પર્ધાનું પરિણામ નિર્ણયાકની પસંદને આધારે આપવામાં આવ્યું છે. 

 

પ્રથમ ૩૦ ક્રમે આવેલી વાર્તાઓ આ મુજબ છે - 

 

1. જીવસૃષ્ટિ ની શોધમાંBhumi

2. દાવ પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

3. ચીંદરી બંસરી જોષી

4. આઈસ જેલ: ધ લાસ્ટ એસ્કેપમયંક પટેલ

5. શ્રાપિત પિરામિડ - બકુલ ડેકાટે

5. જટાયુ Dr. Arti Rupani

 

6. લાઈટહાઉસpinkal macwan

7. ઇન્સ્પેક્ટર આધ્યાHARSH SHAH

8. ભયાનક સફર એક ટ્રેનનીગોસાઇ ભરતવન

9. અનોખી સમયયાત્રાજીગર સાગર

10. ડેર ટુ લિવAkshay Kumar

 

11. અવિનાશી પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

12. Titanic : ડૂબ્યા પછીની વાર્તાબકુલ ડેકાટે

13. ચટ્ટાની ચહેરોબકુલ ડેકાટે

14. માનવભક્ષી Rohit S

15. સફેદ રંગ Ankita Mehta

 

16. કંઇ મળ્યું કે?અમિષા શાહ

17. યાત્રા Yogesh Jethava

18. courageous:કબીરsagar rathod

19. જળપરી Vandana Vani

20. અનંતત્વમ્ જય પરીખ

 

21. ત્રીજો રંગaateka

22. દાદા ની બુકપ્રિતેશ વૈષ્ણવ

23. પ્રવાસ એક ભેદી ટાપુનોPriyadarshini Vankani

24. ધ ક્રાઉનહેતલ રાઠોડ

25. જંગલના દેવતાટ્વીન્કલ

25. ગિરનાર નું રહસ્યમય તળાવRutvik Kuhad4

 

26. એક દુ:સાહસકિશન પંડ્યા

27. આત્માની પરિપૂર્ણતાપારુલ અમીત

28. ધ એડવેન્ચર્સ ઓફ જેક એન્ડ લીલીAbhijeetsinh Gohil

28. કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્યKuldeep Sompura

29. ગુમનામ ટાપુબિમલ રાવલ

30. અભયદાન sudhir suthar

 

 

સર્વે લેખકોને અભિનંદન!

 

પ્રથમ ૧૨ વાર્તાઓને પુરસ્કાર આપવામાં આવશે. તથા પ્રથમ ૩૦ વાર્તાઓને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

ટોપ ૩૦માં આવતા થોડા માટે ચુકી ગયેલી સુંદર વાર્તાઓ --

(પ્રસ્તુત વાર્તાઓને રેન્ક આપવામાં આવ્યા નથી.)

 

અજાયબ શક્તિDr Priti Solanky

આખરી કડીસુનીલ અંજારીયા

લુપ્ત "ટ્વિન્કલ"

દોસ્તીનું સાહસમનીષ સુતરીયા

એ ની માનેસુનીલ અંજારીયા

સાચો વારસદારરાકેશ ઠાકર

ટોકયો ઘોઉલઆશ્રુત વાઘાણી

કોડિયું ભરતચંદ્ર શાહ

ડિજિટલ સફરકિશન પંડ્યા

ખારવા નો દીકરોNirav Satasia

 
 
 

ઇસમોસ ની ગુફાઓShivani Dave

સફર એક રહસ્યનીAnkur Ambaliya

લંકાપતિ રાવણ સાથે ભેટોAkshay Bavda

ભેદી ટાપુ ની સફરે સોહન પરમાર

શોર્ય Dharmesh oza

 

આપ સૌને ખુબ ખુબ અભિનંદન! 

 

ફરીથી ભાગ લેનાર સર્વે લેખકોને એક નવીન પ્રકારના સાહિત્ય સર્જનનના સાહસમાં જોડાવવા બદલ અભિનંદન અને આભાર! 

-----------------

 

નોંધસ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.