Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
નિંદ નિશાની મોત કી, ઉઠ કબીરા જાગ, ઓર રસાયન છાંડી કે, નામ રસાયન લાગ… નિંદ સે અબ જાગ બંદે, રામમેં અબ મન રમા, નિરગુના સે લાગ બંદે, હૈ વહી પરમાત્મા… નિંદ સે હો ગઈ હૈ ભોર કબ સે, જ્ઞાન કા સૂરજ ઉગા, જા રહી ...
સાંભળો કામની કૃષ્ણ કાયર કહે, તાહરા મંદિરથકો નહીરે જાઉં; અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં. તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દૃષ્ટિ કરૂં; તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની ...
આ…. શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ! આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ…. ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને; દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી.. આ…. દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું ...
આદ્યશક્તિ મા અંબા પ્રગટ્યાં, જ્યાં પવન નહિ પાણી; સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી. (૧) તારું વર્ણન કેઈ પેરે કરીએ, જો મુખ રસના એક; સહસ્ત્રફેણા શેષનાગને, મા ! તોયે ના પામ્યો શેષ. (૨) જુજલાં ...
શ્રી ગુરુદેવ શ્રી ગણપતિ, સમરું અંબા સરસ્વતી પ્રબળ મતિ વિમળ વાણી પામીએ એ... રમા-રમણ હૃદયમાં રાખું, ભગવંત-લીલા ભાખું ભક્તિ રસ ચાખું, જે ચાખ્યો શુક સ્વામીએ રે... શુકસ્વામી કહે: સાંભળ રાજા પરીક્ષિત! ...
સંતો જીવત હી કરો આશા, મુએ મુક્તિ, કહે ગુરૂ લોભી, જૂઠા દૈ વિશ્વાસા… સંતો મન હી બંધન, મન સે મુક્તિ, મન કા સકલ વિલાસા, જો મન ભયો જીયત વશ નાહી તો દેવે બહુ પ્રાસા ... સંતો જો અબ હૈ તો તબહુ મિલી હૈ જો ...
ચલના હૈ દૂર મુસાફિર, કાહે સોવે રે… ચેત અચેત નર સોચ બાવરે, બહુત નીંદ મત સોવે રે, કામ ક્રોધ મદ લોભ મેં ફંસકર, ઉમરીયા કાહે ખોવે રે… ચલના હૈ શિર પર માયા મોહ કી ગઠરી, સંગ દૂત તેરે હોવે રે, સો ગઠરી તેરી ...
શંભુસુતનું ધ્યાન જ ધરું, સરસ્વતીને પ્રણામ જ કરું; આદરું, રુડો નૈષધનાથ રે. ઢાળ નૈષધનાથની કહું કથા, પુણ્ય શ્લોક જે રાય; વૈશંપાયન વાણી વદે, અર્ણિક પર્વ મહિમાય. રાજ્ય હારી ગયા પાંડવ, વસ્યા દ્વત વનમોજાર; ...
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે હાજી જમતાં ...
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚ વાલો મારો જુવે છે વિચારી ; દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી… હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ; સરવને વાલો મારો આપશે‚ હે જી તમે ...