pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લેખકોના પ્રતિલિપિ પરના અનુભવો

17 ઓકટોબર 2023

નમસ્તે મિત્રો,

ક્યારેય વિચાર્યું છે કે, પ્રતિલિપિના લેખકો કે જેઓ પોતાના લેખનના પેશનને ખીલવવા માટે નિયમિત જે નવીન રચનાઓ સાથે હાજર હોય છે - એમની વાર્તાઓ પાછળનું વિશ્વ કેવું હશે? પોતાના લેખન પાછળ સતત મહેનત કરીને એક મજબૂત ઓળખ ઊભી કરતાં કેટલાક લેખકો પ્રતિલિપિ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે.

આ વર્ષો દરમિયાન એમની વાર્તાનોની સાથે એમની લેખનયાત્રા, વાચકો સાથેનું જોડાણ, લેખન માટેનું રૂટિન, લેખનમાંથી આવકની શરૂઆત, આવનારાં વર્ષોમાં લેખક તરીકેનું સ્વપ્ન - કેટકેટલું પણ વણાયું હશે!

આ બ્લોગ દ્વારા અમે તમારા સુધી લેખકોના આ બધા અનુભવો લઈ આવ્યા છીએ! વાંચો અને જાણો તમારા મનપસંદ લેખકોની પ્રતિલિપિ પરની રસપ્રદ યાત્રા વિશે!

લેખકોના પ્રતિલિપિ પરના અનુભવોના લેખની યાદી:

 

પ્રતિલિપિ પર મારી લેખનયાત્રા પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
સપનાની ઉડાન Snehal Patel
ફ્લેશબૅક મરિયમ ધૂપલી
પ્રતિલિપિ પરની મારી યાત્રા Nicky Tarsariya
પ્રતિલિપિ, અનુભવોનું ભાથું Shital malani
હું અને પ્રતિલિપિ ટ્વીન્કલ
...ને હું બની ગઈ અનોખી! ડૉ. રિધ્ધી મહેતા
સાહિત્યની સોનેરી સફર. ભરત ચકલાસિયા
અલ્પેશ સાડા ત્રણ અક્ષરનું નામ Alpesh Barot
સફર એક લેખિકા તરીકેની... પિંકલ મેકવાન
Unleashing My Inner World of Words Rinku Shah
અંતરનો ઘૂઘવાટ પંકજ જાની
પ્રિતેશની આગવી છાપ પાઈરેટ પટેલ Pirate Patel Prit'z
જ્યારે મને "હું" મળી... અમિષા શાહ
એક સ્વપ્નું - એક ઇન્ટરવ્યૂ નમ્રતા
પરિચય Kinjal Shelat Vyas
પ્રતિલિપિ - એક નવો રાહ... Dkumar Prajapati
પ્રતિલિપિ પર શબ્દોની સુહાની સફર... Swati Shah
હું ને પ્રતિલિપિ કોમલ રાઠોડ
પ્રતિલિપિ...એક નવી ઓળખ Bhumi Joshi
શિવની સફર Ankit Chaudhri
આગંતુકથી/ની આદત સુધીની સફર Chandni Shah
પ્રતિલિપિ પર મારી લેખનયાત્રા Neha Varsur
ગૃહિણીથી લેખિકા સુધીની સફર પીના પટેલ "પિંકી"
પ્રતિલિપિ પરના મારા અનુભવો અલગારી
બે શબ્દ રાજેન્દ્ર સોલંકી
સફર લેખિકા સુધીની Meghna Sanghvi
એક શરૂઆત (સફર પ્રતિલિપિ સાથેની) Rachnaa Jigar Shah
નવી ઓળખ Varsha Dhankecha
પ્રતિલિપિ અને હું રવિ જાદવ
સુનિની સુની સફરની કહાની Sunita Mahajan
શબ્દોમાં જીવતી હું નિશબ્દા... Khyati Thanki
પ્રતિલિપિ સાથે દિલની વાતો Aparna Raijada
My best friend... Pratilipi Shital
મારો અનુભવ જાગૃતિ પંચાસરા
પ્રતિલિપિ સાથે મારી શબ્દ સફર Pravina Sakhiya
પ્રતિલિપિ: ઓન/ ઓફ Maulik Vasavada
શ્યામની દીવાનીની સફર પ્રતિલિપિ સાથે Krishna Parekh
my dream world Richa Modi
"પ્રતિલિપિ " શરૂઆત એક ઉડાનની Navya
પ્રતિલિપિ એક સહેલી Zalavadiya Seema
મારું ડિજિટલ વિશ્વ Akshay Bavda
દીપની સફર દીપ
મારું મનગમતું વિશ્વ-પ્રતિલિપિ Heena Dave
"સફર સુહાની......" સંધ્યા દવે
હિમાથી હિમની સફર Hima Patel હિમ
એક લેખક બન્યા પહેલા અને પછી નો અનુભવ Mistry Umang
પ્રતિલિપિ પરની મારી અક્ષર યાત્રા રાકેશ ઠાકર
પ્રતિલિપિના લેખક તરીકેના અનુભવો....

શૈમી ઓઝા

જીજ્ઞાસાની પ્રતિલિપિ સાથેની સફર....

Jigna Sindhav

એક વાંચક થી વ્યસની લેખિકા તરીકેની સફર !! કુંજલ દેસાઈ
શબ્દોનાં સંગાથથી... શીતલ ચંદારાણા
સફરનામું Jinal Rathod

 

સાદર,
ટીમ પ્રતિલિપિ